* એડમીશન લેતા પહેલા નીયમો વાંચવા જરૂરી છે.
* એડમીશન લીધા બાદ આપ આ નીયમો થી વાકેફ છો અને આ નીયમોને માન્ય રાખો છો તેમ માનવામાં આવશે તેથી કોઇ પણ પ્રકારનો દાવો થઇ શકશે નહી.
1. www.easymem.net માં ધોરણ 1 થી 12ના એડમીશનનો સમયગાળો એક વર્ષ રહેશે.જેની વેલીડીટી દર વર્ષની 31's May અને શરૂઆત 1's June થી રહેશે.
2. એડમીશન કોઇપણ મહીનાથી લઇ શકાય પરંતુ તેની વેલીડીટી જે તે વર્ષેની 31 May સુધી રહેશે.
3. અન્ય જે તે કોર્ષની વેલીડીટી ફી સ્ટ્રકચરમાં આપવામાં આવેલ વિગત મુજબ રહેશે.
4. Student ની વિગત સાચી આપવી.
5. એડમીશન વખતે ધોરણ, Package અને Medium કે Course પસંદ કર્યા પછી બદલી શકાશે નહી.
6. એડમીશન લીધા બાદ કોઇપણ પ્રકારનું રીફંડ મળવાપાત્ર નથી કે જે તે એડમીશન અન્યનાં નામે ટ્રાન્સફર થઇ શકશે નહી. .
7. જે તે એડમીશનનો ID તથા PASSWORD એક સમયે એક જ જગ્યા એ ઉપયોગ કરવો ,એક કરતા વધુ જગ્યાએ ઉપયોગ થશે તો જે તે ID બ્લોક થઇ જશે. .
8. બ્લોક થયેલ ID ને Active કરવા જે તે ID ની ફી પ્રમાણે 10% ચાર્જ રહેશે.
9. આ જ રીતે ID અને PASSWORD ભુલાય જાય તો નવા PASSWORD માટે પણ જે તે ID ની ફી પ્રમાણે 10% ચાર્જ રહેશે.
10. સાઇટ પરનાં Data, Fee માં થતો ફેરફાર, કે નિયમોમાં થતા ફેરફાર બધા જ USER(ઉપયોગ કર્તા)એ માન્ય રાખવાના રહેશે.
11. સાઇટ પરનાં DATA એટલે કે અભ્યાસના ઓડીયો,વિડીયો અને મટીરીયલ નિષ્ણાતો પાસે તૈયાર કરેલ છે, છતા કોઇ ભુલ રહી હોય તો કોઇ પણ દાવો થઇ શકશે નહી.
12. જો કોઇ ભુલ ધ્યાને આવે તો જાણ કરી શકો છો જેને સુધારવાનો 100% પ્રયત્ન કરવામાં આવશે.